ફળછોડપ્રોડક્ટ્સ પર પાછા
ફળછોડ
ફળછોડ
ફળછોડ
ફળછોડ

ફળછોડ
દાડમ
ગુજરાતના વાતાવરણને અનુકૂળ દાડમના છોડ.
ભાવ માટે પૂછપરછ કરો
10 છોડના પેક તથા મોટા જથ્થામાં ઉપલબ્ધ.
દાડમ વિશે પૂછો
આ પણ ગમશે
ફળછોડ
ફળછોડલીંબુ (કુંભકાટ બારમાસી કાગજી)
કલમી, રોગપ્રતિકારક કાગદી લીંબુ જે લગભગ આખું વર્ષ ફળ આપે છે. પાતળી છાલ, વધુ રસ, ઓછા બીજ અને વિટામિન સીથી ભરપૂર — 2-3 વર્ષથી ફળ શરૂ થાય છે અને 3-4 વર્ષે છોડ દીઠ 60-70 કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
ભાવ માટે પૂછપરછ કરો
ફળછોડજામફળ (તાઈવાન પીંક)
લેબમાં વિકસિત તાઈવાન પીંક જામફળના છોડ, જે વર્ષમાં 3 વખત સુધી ફળ આપે છે — ગુલાબી, મીઠો ગર, પાતળી છાલ અને ઓછા બીજ. પ્રથમ વર્ષથી જ ફળ (8-10 કિ.ગ્રા.) અને 3-4 વર્ષે છોડ દીઠ આશરે 35 કિ.ગ્રા. ઉત્પાદન, 8-10 દિવસ સુધી તાજા રહે છે.
ભાવ માટે પૂછપરછ કરો
ફળછોડ